દરેક સ્પિન્ડલ. દરેક સેકન્ડ.

SpindleIQ મશીન-વાઇઝ પ્રોડક્શન, ટૂલિંગ, સાયકલ ટાઇમ અને ડાઉનટાઇમ એક જ જગ્યાએ બતાવે છે. ફોન પર, દરેક શિફ્ટ માટે.

લાઇવ પ્રિવ્યૂનમૂના ડેટા
-
ચાલુ
-
પ્લાન્ટ OEE
-
પાર્ટ (24 કલાક)
  • TC-01
    ...
  • TC-02
    ...
  • TC-03
    ...
  • TC-04
    ...
  • TC-05
    ...
  • TC-06
    ...
  • VMC-01
    ...
  • VMC-02
    ...
  • VMC-03
    ...
  • VMC-04
    ...
  • VMC-05
    ...
  • VMC-06
    ...

લાઇવ ડેમો ખોલો →

હજી પણ શોપ Excel શીટથી ચલાવો છો?

મોટા ભાગની CNC શોપને સાચા આંકડા શિફ્ટ પૂરી થયા પછી જ ખબર પડે છે. ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હોય છે.

કયું મશીન Idle છે એની ખબર નથી

કયું મશીન મટીરિયલ, ટૂલ કે ઓપરેટરની રાહ જોઈ રહ્યું છે એ જાણવા તમારે આખી શોપમાં ફરવું પડે છે.

આંકડા મોડા મળે છે

પ્રોડક્શન સ્લિપ શિફ્ટના અંતે ભેગી થાય, બીજે દિવસે Excel માં ચડે અને અઠવાડિયા પછી ચેક થાય.

ડાઉનટાઇમનું કારણ લખાતું નથી

"મશીન બંધ હતું" એ જવાબ નથી. કારણ વગર સમસ્યા સુધારી શકાતી નથી.

કેવી રીતે કામ કરે છે

  1. 01

    તમારી શોપ સેટ કરો

    મશીન, સેકન્ડમાં સ્ટાન્ડર્ડ સાયકલ ટાઇમ સાથે પાર્ટ, ટૂલ અને શિફ્ટ ઉમેરો. એક મહિનો નહીં, એક બપોર લાગે.

  2. 02

    શોપ ફ્લોર પરથી એન્ટ્રી કરો

    સુપરવાઇઝર અને ઓપરેટર મશીન પાસે ઊભા રહીને ફોનથી પ્રોડક્શન અને ડાઉનટાઇમ ભરે. સાદું ફોર્મ, ટ્રેનિંગની જરૂર નથી.

  3. 03

    ડેશબોર્ડ જુઓ

    પ્રોડક્શન vs ટાર્ગેટ, યુટિલાઇઝેશન અને ડાઉનટાઇમ કારણ તરત અપડેટ થાય. માલિક ગમે ત્યાંથી જોઈ શકે.

તમને શું મળશે

મશીન પ્રમાણે આંકડા

પીસ, રિજેક્ટ, ડાઉનટાઇમ અને એફિશિયન્સી, મશીન અને શિફ્ટ પ્રમાણે.

પ્રોડક્શન vs ટાર્ગેટ

સાયકલ ટાઇમ મુજબ જેટલું બનવું જોઈએ, એની સામે કેટલા પીસ બન્યા.

ડાઉનટાઇમના કારણ

ટૂલ ચેન્જ, મટીરિયલ નથી, સેટિંગ, બ્રેકડાઉન. કલાકો ક્યાં જાય છે એ જાણો.

ઓપરેટર-વાઇઝ આઉટપુટ

દરેક ઓપરેટર અને દરેક શિફ્ટના સ્પષ્ટ, વાજબી આંકડા.

મોબાઇલ-ફર્સ્ટ

શોપ ફ્લોર પર ફોન માટે બનાવેલું. અંગ્રેજી અને ગુજરાતીમાં ચાલે છે.

તમારા પોતાના મશીન સાથે જુઓ

તમારી શોપ વિશે જણાવો. SpindleIQ માં તમારા આંકડા કેવા દેખાશે એ અમે બતાવીશું.